*તક સારી છે ચૂકશો નહીં*
Published
પ્રિય રોકાણકાર,
*🛒 હમણાં જ પૂરા થયેલા Amazon અને Flipkart ના સેલમાંથી તમે કંઈક ને કંઈક ખરીદી જરૂર કરી હશે.*
તો આવી જ રીતે હાલમાં મ્યુચ્યુઅલ ફંડમાં પણ ટેમ્પરરી ડિસ્કાઉન્ટ સેલ 📉 ચાલી રહ્યું છે. આ સેલમાં ભાગ લેવા માટે થોડું તો થોડું 25,000/ 50,000/ 1,00,000/ નું રોકાણ જરૂર કરો.
તમારી ચાલુ SIP માં પણ નાની રકમનું ટોપ-અપ જરૂર કરો.
રોકાણ કરવા માટે આજે જ અમારો સંપર્ક કરો.
*રોકાણને સાચવશો તો રોકાણ જ તમને સાચવશે....*