લોક લાગણીને ધ્યાનમાં રાખીને....
Published
ઘણા મારા મિત્રો આગળની મિટિંગમાં કોઈ કારણોસર ન હોતા આવી શક્યા..
તો જે મિત્રો આજે આવી શકતા હોય તેના માટે આજે આ ખાસ આ પ્રોગ્રામ રાખેલો છે...
જો તમે આવવા માંગતા હોય તો ખાસ મને મેસેજ કરજો..
Date :- 31/08/24 સમય :- સાંજે 07:00 વાગે.. જગ્યા :- હોટ પલેટર રેસ્ટોરન્ટ, કાપોદ્રા.